$100 \ cm$ લંબાઈ અને $2 \ mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારને તેની લંબાઈની દિશામાં વિરુદ્ધ દિશામાં લાગતા $440 \ N$ ના બે બળો વડે ખેંચવામાં આવે છે. જો તારમાં થતો વધારો $2 \ mm$ હોય,તો તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ કેટલો હશે?

  • A
    $4.4 \times 10^{11} \ Nm^{-2}$
  • B
    $1.1 \times 10^{11} \ Nm^{-2}$
  • C
    $2.2 \times 10^{11} \ Nm^{-2}$
  • D
    $3.3 \times 10^{11} \ Nm^{-2}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $6L$ લંબાઈનો એક દ્રઢ દળરહિત સળિયો બે સ્થિતિસ્થાપક સળિયા $PQ$ અને $RS$ દ્વારા આડા લટકાવવામાં આવ્યો છે. તેમના આડછેદનું ક્ષેત્રફળ,યંગ મોડ્યુલસ અને લંબાઈ આકૃતિમાં દર્શાવેલ છે. સંતુલન સ્થિતિમાં છેડા $S$ નું વિચલન શોધો. દ્રઢ સળિયાના મુક્ત છેડાને અચળ બળ $F$ દ્વારા નીચેની તરફ ધકેલવામાં આવે છે. $A$ એ આડછેદનું ક્ષેત્રફળ છે,$Y$ એ યંગ મોડ્યુલસ છે.

$2\, m$ લંબાઈ અને $2\, mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલના તારની લંબાઈમાં $0.5\, mm$ નો વધારો કરવા માટે જરૂરી બળ શોધો. (સ્ટીલ માટે $Y = 2.2 \times 10^{11}\, N/m^2$)

યંગ મોડ્યુલસ (Young's modulus) એટલે શું? સમજાવો અને તેનો એકમ તથા પારિમાણિક સૂત્ર આપો.

ઘનતા $\rho$ અને લંબાઈ $L$ ધરાવતો એક જાડો ધાતુનો તાર એક દ્રઢ આધાર પરથી લટકાવવામાં આવ્યો છે. તેના પોતાના વજનને કારણે તારની લંબાઈમાં થતો વધારો કેટલો હશે? ($Y =$ તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ)

એક ધાતુના તારની લંબાઈ $L$ છે, જ્યારે તેના પર $T$ તણાવ બળ લગાડવામાં આવે છે. જો તણાવ વધારીને $T+\Delta T$ કરવામાં આવે, તો લંબાઈ $L+\Delta L$ થાય છે. તારની મૂળભૂત લંબાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo