નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણ પાસે શું હોય છે?

  • A
    ત્રિજ્યાવર્તી વેગ અને ત્રિજ્યાવર્તી પ્રવેગ
  • B
    સ્પર્શકીય વેગ અને ત્રિજ્યાવર્તી પ્રવેગ
  • C
    ત્રિજ્યાવર્તી વેગ અને સ્પર્શકીય પ્રવેગ
  • D
    સ્પર્શકીય વેગ અને સ્પર્શકીય પ્રવેગ

Explore More

Similar Questions

આકૃતિમાં $m$ દળ ધરાવતો પદાર્થ $r$ ત્રિજ્યાના વર્તુળ પર $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. $A$ થી $B$ સુધી જવામાં વેગમાં થતો ફેરફાર કેટલો હશે?

એક મોટરની શાફ્ટ $3000 \ rpm$ ના અચળ કોણીય વેગથી ફરે છે. $1 \ s$ માં તે કેટલા રેડિયન જેટલું પરિભ્રમણ કરશે ($\pi$ માં)?

નીચેની આકૃતિમાં $M$ દળ ધરાવતો પદાર્થ $R$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. બિંદુ $P_1$ થી $P_2$ સુધી જતી વખતે પ્રવેગમાં થતો ફેરફાર કેટલો હશે?

જો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા કણની રેખીય ઝડપ અચળ હોય,તો કોણીય ઝડપ એ (જ્યાં $r$ એ વર્તુળની ત્રિજ્યા છે) ના પ્રમાણમાં હોય છે:

એક કણનો સ્થાન સદિશ $\vec{r} = a \cos \omega t \hat{i} + a \sin \omega t \hat{j}$ છે. તેના સ્થાન સદિશ અને વેગ સદિશ વચ્ચેનો ખૂણો શોધો. $(\cos 0 = 1, \cos 90 = 0, \cos 60 = 0.5, \sin 30 = 0.5, \sin 0 = 0)$ ($^\circ$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo