$a=3 \hat{i}+\hat{j}-\hat{k}, b=\hat{i}-4 \hat{j}+5 \hat{k}, c=4 \hat{i}+5 \hat{j}-\hat{k}$ ત્રણ સદિશો છે અને સદિશ $r$ એ સદિશો $b$ અને $c$ બંનેને લંબ છે. જો $r \cdot a=9$ હોય,તો $r=$

  • A
    $3(\hat{i}-\hat{j}-\hat{k})$
  • B
    $3(\hat{i}-\hat{j}+\hat{k})$
  • C
    $9(\hat{i}-\hat{j}-\hat{k})$
  • D
    $9(\hat{i}-\hat{j}+\hat{k})$

Explore More

Similar Questions

$2 \hat{i}+\hat{j}-3 \hat{k}$ સ્થાન સદિશ ધરાવતા બિંદુમાંથી પસાર થતી અને $\hat{i}+\hat{j}+\hat{k}$ તથા $\hat{i}+2 \hat{j}-\hat{k}$ સદિશોને લંબ રેખાનું સદિશ સમીકરણ શોધો.

જો $\vec{a}=\hat{i}+\hat{j}+\hat{k}$ અને $\vec{c}=\hat{j}-\hat{k}$ આપેલા સદિશો હોય, તો સમીકરણો $\vec{a} \times \vec{b}=\vec{c}$ અને $\vec{a} \cdot \vec{b}=3$ નું સમાધાન કરતો સદિશ $\vec{b}$ શોધો.

જો ત્રણ બિંદુઓ $A, B$ અને $C$ ના સ્થાન સદિશો અનુક્રમે $i + j + k, 2i + 3j - 4k$ અને $7i + 4j + 9k$ હોય,તો ત્રિકોણ $ABC$ ને સમાવતા સમતલને લંબ એકમ સદિશ શોધો.

$a, b, c, d$ એ સમતલીય સદિશો છે, તો $(a \times b) \times (c \times d)$ ની કિંમત શું થાય?

ધારો કે $\bar{u}=\hat{i}+\hat{j}$,$\bar{v}=\hat{i}-\hat{j}$ અને $\bar{w}=\hat{i}+2\hat{j}+3\hat{k}$. જો $\hat{n}$ એક એવો એકમ સદિશ હોય કે જેથી $\bar{u} \cdot \hat{n}=0$ અને $\bar{v} \cdot \hat{n}=0$ થાય,તો $|\bar{w} \cdot \hat{n}|$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo