થર્માઇટ એ આયર્ન ઓક્સાઇડ અને બીજા શેનું મિશ્રણ છે?

  • A
    ઝિંકનો ભૂકો
  • B
    સોડિયમના ટૂકડા
  • C
    પોટેશિયમ ધાતુ
  • D
    એલ્યુમિનિયમ પાઉડર

Explore More

Similar Questions

સદિશ $c \cdot (b+c) \times (a+b+c)$ એ શેના બરાબર છે?

વિધેય $f(x)=x^3+p x^2+q x+r$ $(x \in R)$ ને કોઈ પણ અંતિમ મૂલ્ય (extreme value) ન હોય તે માટેની શરત કઈ છે?

જો $\triangle ABC$ માં,$\frac{1}{a+c} + \frac{1}{b+c} = \frac{3}{a+b+c}$ હોય,તો $\angle C$ નું મૂલ્ય શું થાય ($^{\circ}$ માં)?

એક થેલીમાં $5$ કાળા દડા,$4$ સફેદ દડા અને $3$ લાલ દડા છે. જો યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે,તો તે કાળો અથવા લાલ દડો હોવાની સંભાવના કેટલી છે?

જો કોઈ ન્યુક્લાઇડની દળ ક્ષતિ $3.32 \times 10^{-26} \ g$ હોય,તો તેની બંધન ઉર્જા ($MeV$ માં) કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo