હૃદયનો આઉટપુટ (Cardiac output) શેનાં આધારે નક્કી કરી શકાય છે?

  • A
    હૃદયનાં ધબકારાં (Heart rate)
  • B
    સ્ટ્રોક કદ (Stroke volume)
  • C
    રૂધિર વહન (Blood flow)
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

$P, Q$ અને $R$ એ હવામાં રહેલા લાંબા સમાંતર સીધા તાર છે,જેમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતપ્રવાહ વહે છે. તાર $R$ પર લાગતા પરિણામી બળની દિશા કઈ છે?

પેસમેકર ક્યાં આવેલું છે?

બે વરસાદના ટીપાં પૃથ્વી પર અલગ-અલગ ટર્મિનલ વેગ સાથે પહોંચે છે જેનો ગુણોત્તર $9:4$ છે. તો તેમના કદનો ગુણોત્તર કેટલો હશે?

$\int \tan ^{-1}\left(\sqrt{\frac{1-x}{1+x}}\right) d x$ ની કિંમત શોધો.

જો $x, y, z$ બધા ધન હોય અને અનુક્રમે ભૌમિતિક શ્રેણીના $p$-માં,$q$-માં અને $r$-માં પદ હોય,તો નિશ્ચાયક $\left|\begin{array}{lll} \log x & p & 1 \\ \log y & q & 1 \\ \log z & r & 1 \end{array}\right|$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo