આદિકોષકેન્દ્રિય (Prokaryotic) સજીવની એક લાક્ષણિકતા નીચેનામાંથી કઈ છે?

  • A
    સખત કોષદીવાલ અને સુયોજિત કોષકેન્દ્રનો અભાવ.
  • B
    સેલ્યુલોઝની બનેલી કોષદીવાલની હાજરી.
  • C
    દ્વિસ્તરીય કોષકેન્દ્ર પટલ ધરાવતા સુયોજિત કોષકેન્દ્રની હાજરી.
  • D
    બધા જ સજીવો સ્વપોષી છે.

Explore More

Similar Questions

જો $\omega$ એ એકમનું સંકર ઘનમૂળ હોય,તો $225+(3 \omega+8 \omega^2)^2+(3 \omega^2+8 \omega)^2$ ની કિંમત શોધો:

ચાર અવરોધો $A, B, C$ અને $D$ એક વ્હીટસ્ટોન બ્રિજ બનાવે છે. જ્યારે $C = 100 \ \Omega$ હોય ત્યારે બ્રિજ સંતુલિત થાય છે. જો $A$ અને $B$ ને અદલાબદલી કરવામાં આવે,તો બ્રિજ $C = 121 \ \Omega$ માટે સંતુલિત થાય છે. $D$ નું મૂલ્ય કેટલું છે ($\Omega$ માં)?

એક રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $20 \, min$ છે. જ્યારે તે $33 \%$ વિઘટિત થાય અને $67 \%$ વિઘટિત થાય તે સમયગાળા વચ્ચેનો તફાવત આશરે .......... $min$ છે.

$CH_4$ એ વાયુ $X$ કરતા બે ગણી ઝડપથી પ્રસરણ પામે છે. $32 \ g$ વાયુ $X$ માં હાજર અણુઓની સંખ્યા કેટલી છે? ($N$ એ એવોગેડ્રો સંખ્યા છે).

વનસ્પતિ કોષમાં વિદેશી $DNA$ દાખલ કરવાની સૌથી યોગ્ય પદ્ધતિ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo