$5$ લાલ,$4$ વાદળી અને $1$ લીલો દડો એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય?

  • A
    $1260$
  • B
    $2880$
  • C
    $9!$
  • D
    $10!$

Explore More

Similar Questions

જો ${}^n P_4 = 1680$ હોય,તો $n =$

દિવાળીના તહેવાર નિમિત્તે, વર્ગનો દરેક વિદ્યાર્થી અન્ય દરેક વિદ્યાર્થીને ગ્રીટિંગ કાર્ડ મોકલે છે. જો વર્ગમાં $20$ વિદ્યાર્થીઓ હોય, તો વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવેલા કુલ ગ્રીટિંગ કાર્ડની સંખ્યા કેટલી છે?

$8$ અંકોની એવી કેટલી સંખ્યાઓ બનાવી શકાય જેમાં બધા જ અંકો ભિન્ન હોય?

$KANPUR$ શબ્દના તમામ અક્ષરોનો ઉપયોગ કરીને બનાવેલા અર્થપૂર્ણ કે અર્થહીન શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવવામાં આવે, તો આ ગોઠવણીમાં $440^{th}$ ક્રમે આવતો શબ્દ કયો છે?

$53426$ સંખ્યાના તમામ અંકોને શક્ય તમામ રીતે ક્રમચય (permute) કરવામાં આવે અને ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે,તો $89$ મો ક્રમ ધરાવતી સંખ્યા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo