ધારો કે $L$ એ દ્વિ-પરિમાણમાં રેખા $y = 2x$ છે.
વિધાન-$1$: $L$ માં બિંદુ $(0, 1)$ નું પ્રતિબિંબ બિંદુ $(4/5, 3/5)$ છે.
વિધાન-$2$: બિંદુઓ $(0, 1)$ અને $(4/5, 3/5)$ રેખા $L$ ની વિરુદ્ધ બાજુએ આવેલા છે અને તેનાથી સમાન અંતરે છે.

  • A
    વિધાન-$1$ અને વિધાન-$2$ બંને સાચાં છે અને વિધાન-$2$ એ વિધાન-$1$ ની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન-$1$ અને વિધાન-$2$ બંને સાચાં છે અને વિધાન-$2$ એ વિધાન-$1$ ની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ ખોટું છે.
  • D
    વિધાન-$1$ ખોટું છે,વિધાન-$2$ સાચું છે.

Explore More

Similar Questions

જો $PM$ એ $P(2, 3)$ થી રેખા $x + y = 3$ પરનો લંબ હોય,તો $M$ ના યામ શું થાય?

બિંદુ $(-2, 3)$ માંથી રેખા $3x - y - 1 = 0$ પર દોરેલા લંબપાદના યામ શોધો.

જો ઉગમબિંદુમાંથી સુરેખા પર દોરેલા લંબનો લંબપાદ $(3, -4)$ હોય,તો રેખાનું સમીકરણ શોધો:

જો રેખા $2x - 3y + 5 = 0$ એ $(1, -2)$ અને $(\alpha, \beta)$ ને જોડતા રેખાખંડનો લંબદ્વિભાજક હોય,તો $\alpha + \beta =$

બિંદુ $(2,4)$ માંથી રેખા $x+y=4$ પર દોરેલા લંબનો લંબપાદ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo