$x$-અક્ષ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવતી અને $y$-અક્ષની ઋણ દિશામાં $5$ એકમ લંબાઈનો અંત:ખંડ બનાવતી રેખાનું સમીકરણ શોધો.

  • A
    $y = \sqrt{3}x - 5$
  • B
    $y = x - 3$
  • C
    $x = \sqrt{2}y - 5$
  • D
    $y = \sqrt{3}x + 5$

Explore More

Similar Questions

જો એક સીધી રેખા બિંદુ $(\alpha, \beta)$ માંથી પસાર થાય છે અને અક્ષો વચ્ચે કપાયેલો રેખાનો ભાગ તે બિંદુ પર સમાન રીતે વિભાજિત થાય છે, તો $\frac{x}{\alpha} + \frac{y}{\beta}$ ની કિંમત શું છે?

જો યામ અક્ષો વચ્ચે આંતરાયેલા રેખાખંડના મધ્યબિંદુના યામ $(3, 2)$ હોય,તો તે રેખાનું સમીકરણ શું હશે?

$x = c$ ને લંબ રેખાનું સમીકરણ શું છે?

બિંદુઓ $(-2, 6)$ અને $(4, 8)$ માંથી પસાર થતી રેખા,બિંદુઓ $(8, 12)$ અને $(x, 24)$ માંથી પસાર થતી રેખાને લંબ છે. $x$ ની કિંમત શોધો.

$y$-અક્ષને ઉગમબિંદુથી $2$ એકમ ઉપર છેદતી અને $x$-અક્ષની ધન દિશા સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo