જો વર્તુળના વ્યાસાંત બિંદુઓ $(1, 2)$ અને $(3, 4)$ હોય,તો તેનું સમીકરણ શોધો:

  • A
    $x^2 + y^2 - 4x - 6y + 11 = 0$
  • B
    $x^2 + y^2 - 4x - 6y - 11 = 0$
  • C
    $x^2 + y^2 + 4x + 6y + 11 = 0$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Explore More

Similar Questions

$K$ ના કેટલા પૂર્ણાંક મૂલ્યો માટે $x^2+y^2+kx+(1-k)y+5=0$ એ એવા વર્તુળનું સમીકરણ દર્શાવે છે જેની ત્રિજ્યા $5$ થી વધુ ન હોય?

$X$-અક્ષને સ્પર્શતું એક વર્તુળ દોરવામાં આવ્યું છે,જેનું કેન્દ્ર રેખા $y-x=0$ પર $(m, n)$ ના પ્રતિબિંબ બિંદુ પર છે. તો વર્તુળનું સમીકરણ શું હશે?

વર્તુળ $(x+5)^{2}+(y-3)^{2}=36$ નું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો.

$x^2 + y^2 + 2x \cos \theta + 2y \sin \theta - 8 = 0$ વર્તુળની ત્રિજ્યા કેટલી છે?

જો $(4, -2)$ માંથી પસાર થતું વર્તુળ,વર્તુળ $x^2 + y^2 - 2x + 4y + 20 = 0$ સાથે સમકેન્દ્રી હોય,તો $x^2 + y^2 - 2x + 4y + c = 0$ માટે $c$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo