વર્તૂળ $x^2 + y^2 + 2gx + 2fy + \alpha = 0$ પરના કોઈપણ બિંદુ પરથી વર્તૂળ $x^2 + y^2 + 2gx + 2fy + \beta = 0$ પર દોરેલ સ્પર્શકની લંબાઈ :

  • A
    $\sqrt{\beta - \alpha}$
  • B
    $\sqrt{\alpha \beta}$
  • C
    $\sqrt{\alpha - \beta}$
  • D
    $\sqrt{\alpha + \beta}$

Explore More

Similar Questions

જો $y + 3x = 0$ એ વર્તુળ $x^2 + y^2 - 30x = 0$ ની જીવાનું સમીકરણ હોય,તો આ જીવાને વ્યાસ તરીકે ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો:

જો $P(\alpha, \beta)$ એ વર્તુળો $S \equiv x^2+y^2+4x+7=0$,$S^{\prime} \equiv 2x^2+2y^2+3x+5y+9=0$ અને $S^{\prime \prime} \equiv x^2+y^2+y=0$ નું રેડિકલ કેન્દ્ર હોય,તો $P$ માંથી $S^{\prime}=0$ પર દોરેલા સ્પર્શકની લંબાઈ શોધો.

વર્તુળનું સમીકરણ જે બિંદુ $(3,2)$ માંથી પસાર થાય છે,વર્તુળ $x^2+y^2=15$ ના પરિઘને દુભાગે છે અને વર્તુળ $x^2+y^2+4x+6y+3=0$ ને લંબછેદી રીતે કાપે છે,તે છે:

એક કોએક્સિયલ સિસ્ટમના ત્રણ વર્તુળો પર એક નિશ્ચિત બિંદુથી દોરેલા સ્પર્શકોની લંબાઈ $t_1, t_2, t_3$ છે. જો $P, Q$ અને $R$ એ આ વર્તુળોના કેન્દ્રો હોય,તો $QRt_1^2 + RPt_2^2 + PQt_3^2$ ની કિંમત કેટલી થાય?

વર્તુળનું કેન્દ્ર શોધો જે $x^2+y^2-2x-2y-2=0$ ને લંબચ્છેદી છે,બિંદુ $(2,0)$ માંથી પસાર થાય છે અને $X$-અક્ષને સ્પર્શે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo