વર્તૂળ $x^2 + y^2 + 6y = 0$ નીચેનામાંથી કોને સ્પર્શે છે?

  • A
    $x$-અક્ષને બિંદુ $(3, 0)$ આગળ
  • B
    $x$-અક્ષને ઉગમબિંદુ આગળ
  • C
    $y$-અક્ષને ઉગમબિંદુ આગળ
  • D
    રેખા $y + 3 = 0$ ને

Explore More

Similar Questions

જો વર્તુળનું કેન્દ્ર $(2, 3)$ હોય અને સ્પર્શક $x + y = 1$ હોય,તો આ વર્તુળનું સમીકરણ શું થાય?

કેન્દ્ર $\left(\frac{1}{2}, \frac{1}{4}\right)$ અને ત્રિજ્યા $\frac{1}{12}$ હોય તેવા વર્તુળનું સમીકરણ શોધો.

$5$ ત્રિજ્યા ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો જેનું કેન્દ્ર $x-$અક્ષ પર હોય અને તે $(2, 3)$ બિંદુમાંથી પસાર થાય છે.

વર્તુળ $(x+5)^{2}+(y-3)^{2}=36$ નું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો.

કેન્દ્ર $(1, 2)$ અને સ્પર્શક $x + y - 5 = 0$ ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo