વક્ર $x = at^2, y = 2at$ ના કોઈ પણ બિંદુ $t$ આગળ સ્પર્શકનું સમીકરણ શું છે?

  • A
    $x = ty + at^2$
  • B
    $ty + x + at^2 = 0$
  • C
    $ty = x + at^2$
  • D
    $ty = x + at^3$

Explore More

Similar Questions

પરવલય ${y^2} - 4y - 2x - 8 = 0$ ના નાભિલંબની લંબાઈ કેટલી છે?

પરવલય $y^2 = x$ એ કોની સાપેક્ષમાં સંમિત છે?

ધારો કે પરવલય $y = x^2 + px + q$ બિંદુ $(1, -1)$ માંથી પસાર થાય છે અને તેના શિરોબિંદુ અને $x$-અક્ષ વચ્ચેનું અંતર ન્યૂનતમ છે. તો $p^2 + q^2$ નું મૂલ્ય શોધો.

પરવલય $(y - 2)^2 = 16(x - 1)$ નું શિરોબિંદુ શું છે?

$2$ એકમ ત્રિજ્યા ધરાવતું એક વર્તુળ પરવલય $y^{2}=2x$ ના શિરોબિંદુ અને નાભિમાંથી પસાર થાય છે અને પરવલય $y=\left(x-\frac{1}{4}\right)^{2}+\alpha$ ને સ્પર્શે છે,જ્યાં $\alpha>0$. તો $(4\alpha-8)^{2}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo