આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળ અને $l$ લંબાઈનો એક સળિયો બે $l$ લંબાઈની દોરીઓ વડે છત પરથી લટકાવેલ છે. જ્યારે સળિયાને પાનાના સમતલમાં થોડો ધક્કો આપીને મુક્ત કરવામાં આવે છે,ત્યારે તેનો આવર્તકાળ $T_1$ છે અને જ્યારે સળિયાને સમતલને લંબ દિશામાં ધક્કો આપવામાં આવે છે,ત્યારે તેનો આવર્તકાળ $T_2$ છે. ગુણોત્તર $\frac{T_1^2}{T_2^2}$ શોધો.

  • A
    $1$
  • B
    $\frac{10}{9}$
  • C
    $\frac{9}{10}$
  • D
    $\frac{\sqrt{3}}{2}$

Explore More

Similar Questions

$9 \text{ kg}$ દ્રાવણ એક કાચની $U$-ટ્યુબમાં રેડવામાં આવે છે, જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. ટ્યુબનો આંતરિક વ્યાસ $2 \sqrt{\frac{\pi}{5}} \text{ m}$ છે અને દ્રાવણ તેની સંતુલન સ્થિતિ $(x=0)$ ની આસપાસ મુક્તપણે ઉપર-નીચે દોલન કરે છે. દોલનનો આવર્તકાળ સેકન્ડમાં કેટલો હશે? (આપેલ છે: $1 \text{ m}^3$ દ્રાવણનું દળ $\rho=900 \text{ kg/m}^3$, $g=10 \text{ m/s}^2$, ઘર્ષણ અને પૃષ્ઠતાણની અસરોને અવગણો).

સરળ આવર્ત ગતિ કરતા કણ પર લાગતું બળ ($F$ ન્યૂટનમાં) અને કણનું સ્થાનાંતર ($y$ મીટરમાં) વચ્ચેનો સંબંધ $500 F + \pi^2 y = 0$ છે. જો કણનું દળ $2 \text{ g}$ હોય, તો કણનો દોલનનો આવર્તકાળ કેટલો હશે ($\text{ s}$ માં)?

$x-$અક્ષ પર ગતિ કરતા $1\,kg$ દળના કણની સ્થિતિઊર્જા $U = 4(1 - \cos 2x)\,J$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ એ $meters$ માં છે. નાના દોલનોનો આવર્તકાળ ($sec$ માં) કેટલો હશે?

Difficult
View Solution

એક સમાન આડછેદ ધરાવતી $U$-ટ્યુબની બાજુઓ શિરોલંબ છે. $U$-ટ્યુબની બે બાજુઓમાં રહેલા પ્રવાહીની કુલ લંબાઈ $L$ છે. જ્યારે પ્રવાહીના સ્તંભને $y$ જેટલું સ્થાનાંતરિત કરવામાં આવે ત્યારે તેના દોલનનો આવર્તકાળ $T$ કેટલો હશે? ($g$ = ગુરુત્વપ્રવેગ)

$m$ દળ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક લંબચોરસ બ્લોક $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. જો તેને સંતુલન સ્થિતિમાંથી થોડું ઉર્ધ્વ સ્થાનાંતર આપવામાં આવે,તો તે $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo