$10\, ms^{-1}$ ની ઝડપે પૂર્વ દિશામાં જતું સ્કૂટર $90^\circ$ ના ખૂણે જમણી તરફ વળે છે. જો વળાંક લેતી વખતે સ્કૂટરની ઝડપ બદલાતી ન હોય,તો સ્કૂટરના વેગમાં થતો ફેરફાર કેટલો હશે?

  • A
    $20.0\, ms^{-1}$ અગ્નિ દિશામાં
  • B
    શૂન્ય
  • C
    $10.0\, ms^{-1}$ દક્ષિણ દિશામાં
  • D
    $14.14\, ms^{-1}$ નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) દિશામાં

Explore More

Similar Questions

જ્યારે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થને જમીન પરથી ફેંકવામાં આવે,ત્યારે તેની ઊંચાઈ $(h)$ અને સમય $(t)$ વચ્ચેનો આલેખ નીચેનામાંથી કયો છે?

પ્રક્ષિપ્ત ગતિમાં,વેગના ફેરફારના દરનું માન (modulus):

એક કણનો પ્રારંભિક વેગ $(2\hat i + 3\hat j)$ છે અને પ્રવેગ $(0.3\hat i + 0.2\hat j)$ છે. $10\,s$ પછી તેની ઝડપ કેટલી હશે?

એક પદાર્થ $30 \; m/s$ ના વેગથી પૂર્વ દિશામાં ગતિ કરે છે. $10 \; s$ પછી તેનો વેગ ઉત્તર દિશામાં $40 \; m/s$ થાય છે. પદાર્થનો સરેરાશ પ્રવેગ ...... $m/s^2$ છે.

એક પદાર્થને $t=0$ સમયે $10 \ m/s$ ના વેગથી સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $t=1 \ s$ સમયે તેના ગતિપથની વક્રતા ત્રિજ્યા $R$ છે. હવાનો અવરોધ અવગણીને અને ગુરુત્વપ્રવેગ $g=10 \ m/s^2$ લેતા, $R$ નું મૂલ્ય કેટલું થશે ($m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo