એક શેલને $v_2$ વેગથી સમક્ષિતિજ ગતિ કરતી ટ્રોલીમાંથી $v_1$ વેગથી શિરોલંબ ઉપરની તરફ છોડવામાં આવે છે. જમીન પરનો એક વ્યક્તિ શેલની ગતિને પરવલય તરીકે અવલોકે છે,જેની સમક્ષિતિજ અવધિ (range) કેટલી હશે?

  • A
    $\frac{2 v_1^2 v_2}{g}$
  • B
    $\frac{2 v_1^2}{g}$
  • C
    $\frac{2 v_2^2}{g}$
  • D
    $\frac{2 v_1 v_2}{g}$

Explore More

Similar Questions

એક પદાર્થને શિરોલંબ $X-Y$ સમતલમાં ફેંકવામાં આવે છે,જેમાં $X$-અક્ષ સમક્ષિતિજ અને $Y$-અક્ષ શિરોલંબ છે. તેનો પ્રારંભિક વેગ $(10 \hat{i} + p \hat{j}) \ m/s$ છે. જો પદાર્થ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ તેની અવધિ (Range) ના $50 \%$ હોય,તો $p$ નું મૂલ્ય કેટલું હશે?

પ્રક્ષિપ્ત ગતિના કિસ્સામાં, નીચેનામાંથી કઈ આકૃતિ વેગના સમક્ષિતિજ ઘટક $(u_{x})$ નો સમય $t$ સાથેનો ફેરફાર દર્શાવે છે? (ધારો કે હવાનો અવરોધ નગણ્ય છે.)

એક પદાર્થને એવા ખૂણે ફેંકવામાં આવે છે કે જેથી તેની સમક્ષિતિજ અવધિ (horizontal range) તેની મહત્તમ ઊંચાઈ કરતાં ત્રણ ગણી હોય. પ્રક્ષિપ્ત કોણ (angle of projection) શોધો.

એક ક્રિકેટર દડાને મહત્તમ $100 \, m$ ના સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. તે જ પ્રયત્ન સાથે,તે દડાને શિરોલંબ ઉપરની તરફ ફેંકે છે. દડા દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ ......... $m$ છે.

હવામાં અવરોધની ગેરહાજરીમાં પ્રક્ષિપ્ત પદાર્થનો માર્ગ આકૃતિમાં તૂટક રેખા દ્વારા દર્શાવવામાં આવ્યો છે. જો હવાનો અવરોધ અવગણવામાં ન આવે, તો આકૃતિમાં દર્શાવેલ માર્ગોમાંથી કયો માર્ગ પ્રક્ષિપ્ત પદાર્થ માટે યોગ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo