$5 \text{ MeV}$ ઊર્જા ધરાવતો $\alpha$-કણ સોનાના ન્યુક્લિયસ દ્વારા $180^{\circ}$ ના ખૂણે પ્રકીર્ણન પામે છે. નજીકના અભિગમનું અંતર (distance of closest approach) કયા ક્રમનું હશે?

  • A
    $10^{-10} \text{ cm}$
  • B
    $10^{-12} \text{ cm}$
  • C
    $10^{-14} \text{ cm}$
  • D
    $10^{-16} \text{ cm}$

Explore More

Similar Questions

$\frac{1}{2}mv^2$ ઉર્જા ધરાવતું આલ્ફા ન્યુક્લિયસ $Ze$ વિદ્યુતભાર ધરાવતા ભારે ન્યુક્લિયર લક્ષ્ય પર પ્રહાર કરે છે. તો આલ્ફા ન્યુક્લિયસ માટે નજીકના અભિગમનું અંતર (distance of closest approach) કોના પ્રમાણમાં હશે?

ઈમ્પેક્ટ પેરામીટર એટલે શું?

રધરફોર્ડના પ્રયોગમાં,$\alpha -$ કણોનું ન્યુક્લિયસ દ્વારા પ્રકીર્ણન આકૃતિમાં દર્શાવ્યા મુજબ થાય છે. ચાર માર્ગોમાંથી,કયો માર્ગ શક્ય નથી?

$400 \, KeV$ ઊર્જા ધરાવતા $\alpha$-કણોને $_{82}Pb$ ના ન્યુક્લિયસ પર આપાત કરવામાં આવે છે। $\alpha$-કણોના પ્રકીર્ણનમાં, ન્યુક્લિયસથી તેનું લઘુત્તમ અંતર કેટલું હશે?

પરમાણુનું કદ કયા ક્રમનું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo