નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$I$. $\triangle ABC$ માં,જો $c=6$ અને $\cos C=-\frac{11}{25}$ હોય,તો $R=\frac{25}{2\sqrt{14}}$.
$II$. $\triangle ABC$ માં,જો $a=3, b=4, c=6$ હોય,તો $\triangle ABC$ એ લઘુકોણ ત્રિકોણ છે.
ઉપરનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

  • A
    માત્ર $I$
  • B
    માત્ર $II$
  • C
    $I$ અને $II$ બંને
  • D
    $I$ કે $II$ બંનેમાંથી એકપણ નહીં

Explore More

Similar Questions

સામાન્ય સંકેતો સાથે, $\triangle ABC$ માં, જો $2a^2 = b^2 + c^2$ હોય, તો $\frac{\cos 3A}{\cos A} + 2 = $

જો $\tan (\pi \cos \theta)=\cot (\pi \sin \theta)$ હોય,તો નીચેનામાંથી $\cos \left(\theta-\frac{\pi}{4}\right)$ ની કિંમત કઈ છે?

એક ત્રિકોણમાં,જો $r_1 = 2r_2 = 3r_3$ હોય,તો $\frac{a}{b} + \frac{b}{c} + \frac{c}{a}$ ની કિંમત શોધો.

એક ઉભા થાંભલાનો ઉપરનો $\frac{3}{4}$ ભાગ તેના પાયામાંથી પસાર થતા સમક્ષિતિજ સમતલ પરના અને પાયાથી $40 \ m$ દૂર આવેલા બિંદુએ $\tan^{-1}\left(\frac{3}{5}\right)$ નો ખૂણો આંતરે છે. ઉભા થાંભલાની શક્ય ઊંચાઈ $....... \ m$ છે.

$\Delta ABC$ માં,$(a - b)^2 \cos^2 \frac{C}{2} + (a + b)^2 \sin^2 \frac{C}{2} = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo