$SHM$ નો કંપવિસ્તાર વ્યાખ્યાયિત કરો અને એક જ આકૃતિમાં બે અલગ-અલગ કંપવિસ્તાર ધરાવતા બે અલગ-અલગ $SHM$ દોરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કંપવિસ્તાર: $SHM$ કરતા કણના તેના મધ્યમાન સ્થાનથી મહત્તમ સ્થાનાંતરના મૂલ્યને $SHM$ નો કંપવિસ્તાર કહેવામાં આવે છે.
કંપવિસ્તાર માટેની સંજ્ઞા $A$ અથવા $a$ છે અને તેનો $SI$ એકમ $m$ છે. તેનું પારિમાણિક સૂત્ર $[M^0 L^1 T^0]$ છે.
$SHM$ કરતા કણનું સ્થાનાંતર બે અંતિમ બિંદુઓ $+A$ અને $-A$ ની વચ્ચે બદલાય છે.
બે અલગ-અલગ કંપવિસ્તાર માટે પ્રારંભિક કળા $\phi = 0$ સાથે સમયના વિધેય તરીકે સ્થાનાંતરનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. વક્ર $1$ અને $2$ અનુક્રમે $A$ અને $B$ કંપવિસ્તાર ધરાવતા $SHM$ દર્શાવે છે,જ્યાં $x(t) = A \cos \omega t$ અને $x(t) = B \cos \omega t$ છે.

Explore More

Similar Questions

સાચી વ્યાખ્યા ઓળખો.

એક પદાર્થ $SI$ એકમોમાં નીચેના સમીકરણ મુજબ $SHM$ કરે છે:
$x = 5 \cos (2 \pi t + \pi / 4)$
$t = 1.5 \, s$ સમયે,નીચેનાની ગણતરી કરો:
$(a)$ સ્થાનાંતર
$(b)$ ઝડપ
$(c)$ પદાર્થનો પ્રવેગ.

એક કણ $x = A \sin^2(\omega t - \frac{\pi}{4})$ જેટલા તાત્કાલિક સ્થાનાંતર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. કણના દોલનનો આવર્તકાળ કેટલો હશે?

$S.H.M.$ કરતા કણની ગતિ $x = 0.01 \sin 100\pi (t + 0.05)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તો આવર્તકાળ ..... $sec$ છે.

આવર્તકાળ અને આવૃત્તિની વ્યાખ્યા આપો. તેમના $SI$ એકમો,પારિમાણિક સૂત્રો અને તેમની વચ્ચેનો સંબંધ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo