$(x^2-5x+8) \times (x^3+7x+9)$ નું વિકલન કેવી રીતે કરી શકાય?

  • A
    માત્ર ગુણાકારના નિયમ (product rule) નો ઉપયોગ કરીને
  • B
    માત્ર એક જ બહુપદી મેળવીને,તેનું વિસ્તરણ કરીને
  • C
    માત્ર લઘુગણકીય વિકલન (logarithmic differentiation) નો ઉપયોગ કરીને
  • D
    બધા જ વિકલ્પો સાચા છે

Explore More

Similar Questions

$\lim _{x \rightarrow \frac{\pi}{4}} \frac{\int_2^{\sec ^2 x} f(t) d t}{x^2-\frac{\pi^2}{16}}$ ની કિંમત શોધો.

જો $f(x) = \begin{cases} -x-\frac{\pi}{2}, & x \leq-\frac{\pi}{2} \\ -\cos x, & -\frac{\pi}{2} < x \leq 0 \\ x-1, & 0 < x \leq 1 \\ \ln x, & x > 1 \end{cases}$,તો નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(A)$ $f(x)$ એ $x=-\frac{\pi}{2}$ આગળ સતત છે
$(B)$ $f(x)$ એ $x=0$ આગળ વિકલનીય નથી
$(C)$ $f(x)$ એ $x=1$ આગળ વિકલનીય છે
$(D)$ $f(x)$ એ $x=-\frac{3}{2}$ આગળ વિકલનીય છે

ધારો કે $f: R \rightarrow (0, \infty)$ અને $g: R \rightarrow R$ એ બે વાર વિકલનીય વિધેયો છે જેથી $f^{\prime \prime}$ અને $g^{\prime \prime}$ એ $R$ પર સતત વિધેયો છે. ધારો કે $f^{\prime}(2) = g(2) = 0$,$f^{\prime \prime}(2) \neq 0$ અને $g^{\prime}(2) \neq 0$. જો $\lim_{x \rightarrow 2} \frac{f(x) g(x)}{f^{\prime}(x) g^{\prime}(x)} = 1$ હોય,તો:

ધારો કે એક વિધેય $f: R \rightarrow R$ આ મુજબ વ્યાખ્યાયિત છે :
$f(x)=\begin{cases} \int_{0}^{x}(5-|t-3|) d t, & x>4 \\ x^{2}+b x, & x \leq 4 \end{cases}$
જ્યાં $b \in R$. જો $f$ એ $x=4$ આગળ સતત હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

ધારો કે $f(x)$ એ વિકલનીય વિધેય છે, $f^{\prime}(x) > f(x)$ અને $f(0) = 0$. તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo