$8 \, cm$ બાજુવાળા સમબાજુ ત્રિકોણનો વેધ શોધો. ($cm$ માં)

  • A
    $3 \sqrt{3}$
  • B
    $4 \sqrt{3}$
  • C
    $5 \sqrt{3}$
  • D
    $7 \sqrt{5}$

Explore More

Similar Questions

આકૃતિમાં,$AD$ એ ત્રિકોણ $ABC$ ની મધ્યગા છે અને $AM \perp BC$ છે. સાબિત કરો કે:
$AB^{2} = AD^{2} - BC \cdot DM + \left(\frac{BC}{2}\right)^{2}$

$\Delta ABC$ માં,$\overline{AM}$ એ વેધ છે. જો $AB = AC = 25$ અને $BC = 14$ હોય,તો $AM$ શોધો.

આકૃતિમાં,$PQR$ એ $Q$ આગળ કાટખૂણો ધરાવતો કાટકોણ ત્રિકોણ છે અને $QS \perp PR$ છે. જો $PQ = 6 \, cm$ અને $PS = 4 \, cm$ હોય,તો $QS$,$RS$ અને $QR$ શોધો.

Difficult
View Solution

એક કાટકોણ ત્રિકોણની બાજુઓ (કર્ણ સિવાયની બાજુઓ) ની લંબાઈ $16 \,cm$ અને $8 \,cm$ છે. આ ત્રિકોણમાં અંતર્ગત કરી શકાય તેવા સૌથી મોટા ચોરસની બાજુની લંબાઈ શોધો. ($cm$ માં)

Difficult
View Solution

$\Delta ABC$ માં,$\overline{AB} \cong \overline{AC}$ અને $\overline{AD}$ મધ્યગા છે. જો $AD = 12$ અને $\Delta ABC$ ની પરિમિતિ $36$ હોય,તો $\Delta ABC$ નું ક્ષેત્રફળ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo