આકૃતિમાં,$AD$ એ ત્રિકોણ $ABC$ ની મધ્યગા છે અને $AM \perp BC$ છે. સાબિત કરો કે:
$AB^{2} = AD^{2} - BC \cdot DM + \left(\frac{BC}{2}\right)^{2}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ છે: $AD$ એ $\Delta ABC$ ની મધ્યગા છે,તેથી $BD = DC = \frac{BC}{2}$.
વળી,$AM \perp BC$.
કાટકોણ $\Delta ABM$ માં,પાયથાગોરસના પ્રમેય મુજબ:
$AB^{2} = AM^{2} + BM^{2}$
કાટકોણ $\Delta ADM$ માં,પાયથાગોરસના પ્રમેય મુજબ:
$AD^{2} = AM^{2} + DM^{2} \implies AM^{2} = AD^{2} - DM^{2}$
પ્રથમ સમીકરણમાં $AM^{2}$ ની કિંમત મૂકતા:
$AB^{2} = (AD^{2} - DM^{2}) + BM^{2}$
કારણ કે $BM = BD - DM$,તેથી:
$AB^{2} = AD^{2} - DM^{2} + (BD - DM)^{2}$
$AB^{2} = AD^{2} - DM^{2} + BD^{2} + DM^{2} - 2 \cdot BD \cdot DM$
$AB^{2} = AD^{2} + BD^{2} - 2 \cdot BD \cdot DM$
કારણ કે $BD = \frac{BC}{2}$,આ કિંમત મૂકતા:
$AB^{2} = AD^{2} + \left(\frac{BC}{2}\right)^{2} - 2 \cdot \left(\frac{BC}{2}\right) \cdot DM$
$AB^{2} = AD^{2} + \left(\frac{BC}{2}\right)^{2} - BC \cdot DM$

Explore More

Similar Questions

$\Delta PQR$ માં,$m \angle Q = 90^{\circ}$ અને $\overline{QM}$ એ વેધ છે. જો $PQ = 40$ અને $QR = 30$ હોય,તો $\Delta QMR$ નું ક્ષેત્રફળ શોધો.

$\Delta PQR$ માં,$m \angle Q = 90^\circ$ છે. જો $PQ = 5$ અને $PR = 13$ હોય,તો $\Delta PQR$ નું ક્ષેત્રફળ શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AM - MC = 7$ અને $AB^{2} - BC^{2} = 175$ હોય,તો $AC = \ldots$

$18 \, m$ ઊંચો ધ્વજદંડ $9.6 \, m$ લાંબો પડછાયો પાડે છે. ધ્વજદંડની ટોચનું પડછાયાના દૂરના છેડાથી અંતર શોધો. ($m$ માં)

$\Delta ABC$ માં,$m \angle A + m \angle C = m \angle B$ અને $AC : AB = 17 : 15$ છે. જો $BC = 8$ હોય,તો $\Delta ABC$ નું ક્ષેત્રફળ ............. છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo