વર્તુળ $2x^{2} + 2y^{2} - x = 0$ નું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો.

  • A
    કેન્દ્ર: $(\frac{1}{4}, 0)$,ત્રિજ્યા: $\frac{1}{4}$
  • B
    કેન્દ્ર: $(\frac{1}{2}, 0)$,ત્રિજ્યા: $\frac{1}{2}$
  • C
    કેન્દ્ર: $(0, \frac{1}{4})$,ત્રિજ્યા: $\frac{1}{4}$
  • D
    કેન્દ્ર: $(\frac{1}{4}, 0)$,ત્રિજ્યા: $\frac{1}{2}$

Explore More

Similar Questions

એક વર્તુળ બિંદુઓ $(2, 3)$ અને $(4, 5)$ માંથી પસાર થાય છે. જો તેનું કેન્દ્ર $y - 4x + 3 = 0$ રેખા પર આવેલું હોય,તો તેની ત્રિજ્યા કેટલી થાય?

જો $x^2+y^2+6x+2ky+25=0$ એ $Y$-અક્ષને સ્પર્શતું હોય,તો $k=$

જો રેખાઓ $2x + 3y + 1 = 0$ અને $3x - y - 4 = 0$ એ $10\pi$ પરિઘવાળા વર્તુળના વ્યાસ હોય,તો વર્તુળનું સમીકરણ મેળવો.

$(1,1), (-6,0),$ અને $(-2,2)$ બિંદુઓમાંથી પસાર થતા વર્તુળ પરનું બિંદુ કયું છે?

ચાર ભિન્ન બિંદુઓ $(2k, 3k), (1, 0), (0, 1)$ અને $(0, 0)$ એક વર્તુળ પર આવેલા હોય,તો $k$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo