જો $f(x)=|x-2|, x \in[0,4]$ હોય,તો આ વિધેય માટે રોલનું પ્રમેય લાગુ પાડી શકાતું નથી કારણ કે

  • A
    વિધેય $(0,4)$ માં દરેક બિંદુએ વિકલનીય નથી.
  • B
    $f(4) \neq f(0)$
  • C
    વિધેય પ્રદેશમાં સુવ્યાખ્યાયિત નથી.
  • D
    વિધેય $[0,4]$ માં દરેક બિંદુએ સતત નથી.

Explore More

Similar Questions

જો $f(x) = x^\alpha \log x$ અને $f(0) = 0$ હોય,તો $\alpha$ ની કઈ કિંમત માટે $[0, 1]$ અંતરાલમાં રોલનું પ્રમેય લાગુ પાડી શકાય?

વિધેય $f(x)=x$ માટે અંતરાલ $[2,5]$ પર લેગ્રાન્જનું મધ્યકમાન પ્રમેય લાગુ પાડતા $C$ ના શક્ય મૂલ્યોની સંખ્યા કેટલી મળે?

તપાસો કે શું રોલનું પ્રમેય વિધેય $f(x) = x^{2} - 1$ માટે $x \in [1, 2]$ અંતરાલમાં લાગુ પડે છે. શું તમે આ ઉદાહરણ પરથી રોલના પ્રમેયના પ્રતિપ વિધાન વિશે કંઈ કહી શકો?

જો $a, b, c$ વાસ્તવિક સંખ્યાઓ એવી હોય કે જેથી $a + b + c = 0$ થાય,તો દ્વિઘાત સમીકરણ $3ax^2 + 2bx + c = 0$ ને

Difficult
View Solution

જો વિધેય $f(x) = \log \left( \frac{x^2 + a}{x} \right)$ માટે અંતરાલ $[3, 4]$ પર રોલેનું પ્રમેય લાગુ પડતું હોય અને $c \in (3, 4)$ એવું હોય કે જેથી $f'(c) = 0$, તો $f''(c)$ નું મૂલ્ય છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo