જો $\sin \alpha = 1/\sqrt{5}$ અને $\sin \beta = 3/5$ હોય,તો $\beta - \alpha$ કયા અંતરાલમાં આવે છે?

  • A
    $[0, \pi/4]$
  • B
    $[\pi/2, 3\pi/4]$
  • C
    $[3\pi/4, \pi]$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $A$ પ્રથમ ચરણમાં ન હોય,$B$ બીજા ચરણમાં ન હોય,$\sin A = \frac{11}{61}$ અને $\cos B = \frac{-7}{25}$ હોય,તો $A-B$ અને $A+B$ અનુક્રમે કયા ચરણમાં આવે છે?

જો $m \cos (\alpha+\beta)-n \cos (\alpha-\beta)=m \cos (\alpha-\beta)+n \cos (\alpha+\beta)$ હોય,તો $\tan \alpha \tan \beta=$

સાબિત કરો કે $\frac{\sin (x+y)}{\sin (x-y)} = \frac{\tan x + \tan y}{\tan x - \tan y}$.

જો $\sin A = \frac{4}{5}$ અને $\cos B = -\frac{12}{13}$ હોય,જ્યાં $A$ અને $B$ અનુક્રમે પ્રથમ અને ત્રીજા ચરણમાં આવેલા હોય,તો $\cos(A + B) = $

જો $\tan \theta = \frac{\sin \alpha - \cos \alpha}{\sin \alpha + \cos \alpha}$ અને $0 \leq \alpha \leq \frac{\pi}{2}$ હોય,તો $\cos 2 \theta$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo