જો $\vec{a}, \vec{b}, \vec{c}, \vec{d}$ એ $4$ બિંદુઓના સ્થાન સદિશો હોય કે જેથી $2 \vec{a}+3 \vec{b}+5 \vec{c}-10 \vec{d}=\vec{0}$ થાય,તો $\vec{c}$ અને $\vec{d}$ ને જોડતી રેખા,$\vec{a}$ અને $\vec{b}$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

  • A
    $2:3$
  • B
    $-1:2$
  • C
    $2:1$
  • D
    $3:2$

Explore More

Similar Questions

$L$ અને $M$ એ બે બિંદુઓ છે જેના સ્થાન સદિશો અનુક્રમે $2 \vec{a}-\vec{b}$ અને $\vec{a}+2 \vec{b}$ છે. બિંદુ $N$ નો સ્થાન સદિશ શોધો જે રેખાખંડ $LM$ નું $2:1$ ના ગુણોત્તરમાં બહારની તરફ વિભાજન કરે છે.

જો $\vec{a} + 5\vec{b} = \vec{c}$ અને $\vec{a} - 7\vec{b} = 2\vec{c}$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

સદિશ $3\hat{i} - 4\hat{j} + 5\hat{k}$ ના દિકકોસાઇન શોધો.

જો બે એકમ સદિશોનો સરવાળો એક એકમ સદિશ હોય,તો તેમના તફાવતનું માન કેટલું થાય?

જો કોઈપણ ત્રિકોણના શિરોબિંદુઓના સ્થાન સદિશો $a, b, c$ હોય,તો શિરોબિંદુઓથી મધ્યકેન્દ્ર તરફના સદિશોનો સરવાળો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo