જો કોઈપણ ત્રિકોણના શિરોબિંદુઓના સ્થાન સદિશો $a, b, c$ હોય,તો શિરોબિંદુઓથી મધ્યકેન્દ્ર તરફના સદિશોનો સરવાળો શોધો.

  • A
    $\frac{a + b + c}{3}$
  • B
    $\frac{2(a + b + c)}{3}$
  • C
    $a + b + c$
  • D
    $\vec{0}$

Explore More

Similar Questions

જો $\bar{a}, \bar{b}, \bar{c}$ શૂન્યતર અસમરેખ સદિશો હોય અને $\bar{a} \times \bar{b} = \bar{b} \times \bar{c} = \bar{c} \times \bar{a}$ હોય,તો $\bar{a} + \bar{b} + \bar{c} = $

સદિશ $\vec{a} = 4 \hat{i} + 3 \hat{j} - 2 \hat{k}$ ની દિશામાં $2 \sqrt{29}$ એકમ માન ધરાવતો સદિશ . . . . . . છે.

$A, B, C, D, E$ એ પાંચ સમતલીય બિંદુઓ છે,તો $\overrightarrow{DA} + \overrightarrow{DB} + \overrightarrow{DC} + \overrightarrow{AE} + \overrightarrow{BE} + \overrightarrow{CE}$ ની કિંમત શોધો.

જો સદિશો $\overrightarrow{a}_{1} = x \hat{i} - \hat{j} + \hat{k}$ અને $\overrightarrow{a}_{2} = \hat{i} + y \hat{j} + z \hat{k}$ સમરેખ હોય,તો સદિશ $x \hat{i} + y \hat{j} + z \hat{k}$ ને સમાંતર એક શક્ય એકમ સદિશ ...... છે.

જો $G$ અને $G'$ એ અનુક્રમે ત્રિકોણ $ABC$ અને $A'B'C'$ ના મધ્યકેન્દ્રો હોય,તો $\overrightarrow{AA'} + \overrightarrow{BB'} + \overrightarrow{CC'} = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo