જો $A, B$ અને $C$ એક યાદચ્છિક પ્રયોગની ત્રણ સ્વતંત્ર ઘટનાઓ હોય કે જેથી $P(A \cap B^{c} \cap C^{c}) = \frac{1}{4}$,$P(A^{c} \cap B \cap C^{c}) = \frac{1}{8}$ અને $P(A^{c} \cap B^{c} \cap C^{c}) = \frac{1}{4}$ હોય,તો $P(A), P(B)$ અને $P(C)$ અનુક્રમે શું થાય?

  • A
    $\frac{1}{2}, \frac{1}{4}, \frac{1}{5}$
  • B
    $1, \frac{1}{2}, \frac{1}{3}$
  • C
    $\frac{1}{2}, \frac{1}{3}, \frac{1}{4}$
  • D
    $\frac{1}{3}, \frac{1}{4}, \frac{1}{5}$

Explore More

Similar Questions

$A$ અને $B$ એ કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતા બે ઉમેદવારો છે. $A$ ની પસંદગી થવાની સંભાવના $0.7$ છે અને તે બંનેમાંથી બરાબર એકની પસંદગી થવાની સંભાવના $0.6$ છે. $B$ ની પસંદગી થવાની સંભાવના શોધો.

ગણ $A = \{a_1, a_2, a_3\}$ થી ગણ $B = \{b_1, b_2, b_3, b_4, b_5\}$ પર વિધેયો બનાવવામાં આવે છે. જો યાદચ્છિક રીતે એક વિધેય પસંદ કરવામાં આવે, તો તે એક-એક (one-one) વિધેય હોય તેની સંભાવના કેટલી છે?

$S$ એ નિદર્શાવકાશ છે અને $A, B$ એ યાદચ્છિક પ્રયોગની બે ઘટનાઓ છે. યાદી-$A$ ની વસ્તુઓને યાદી-$B$ ની વસ્તુઓ સાથે જોડો.
યાદી-$A$યાદી-$B$
$(I)$ $A, B$ પરસ્પર નિવારક ઘટનાઓ છે$(i)$ $P(A \cap B) = P(B) - P(\bar{A})$
$(II)$ $A, B$ નિરપેક્ષ ઘટનાઓ છે$(ii)$ $P(A) \leq P(B)$
$(III)$ $A \cap B = A$$(iii)$ $P(\frac{\bar{A}}{B}) = 1 - P(A)$
$(IV)$ $A \cup B = S$$(iv)$ $P(A \cup B) = P(A) + P(B)$
$(v)$ $P(A) + P(B) = 2$

$\text{(1, 2, 3, } \dots \text{, 8)}$ ના ગણમાંથી ત્રણ સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો આપેલ હોય કે પસંદ કરેલી સંખ્યાઓનો ન્યૂનતમ $3$ અને મહત્તમ $6$ છે, તો ત્રીજી સંખ્યા $4$ અથવા $5$ હોવાની સંભાવના કેટલી?

Difficult
View Solution

ત્રણ પાસાઓને એકવાર ફેંકતા,સરવાળો ઓછામાં ઓછો $5$ મળે તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo