જો $\alpha$ અને $\beta$ અદિશ હોય અને $\vec{r} = (2+\alpha-3\beta) \hat{i} + (\beta-3) \hat{j} + (2\alpha-5\beta-1) \hat{k}$ એ સમતલનું સમીકરણ હોય, તો તેનું કાર્તેઝિયન સ્વરૂપમાં સમીકરણ શું થાય?

  • A
    $2x+y-z+2=0$
  • B
    $2x-y-z=8$
  • C
    $2x-y-z+8=0$
  • D
    $2x+y-z=2$

Explore More

Similar Questions

ધારો કે $P$ એ $(1, -1, -5)$ બિંદુમાંથી પસાર થતું અને $(4, 1, -3)$ તથા $(2, 4, 3)$ બિંદુઓને જોડતી રેખાને લંબ સમતલ છે. તો બિંદુ $(3, -2, 2)$ થી $P$ નું અંતર શોધો.

બિંદુઓ $A(2, 3, 5)$ અને $B(-3, -5, -7)$ માંથી પસાર થતું સમતલ,સમતલ $x - y + z = 1$ ને લંબ છે. નીચેનામાંથી કયું બિંદુ આ સમતલ પર આવેલું છે?

$(\sqrt{2}, 1, 4)$,$(0, -1, 0)$ અને $(0, 0, 1)$ બિંદુઓમાંથી પસાર થતા સમતલ પરનું એક બિંદુ કયું છે?

$(-1, 2, 3)$ અને $(3, -5, 6)$ બિંદુઓને જોડતી રેખાને કાટખૂણે દુભાગતા સમતલનું સમીકરણ શોધો.

અવકાશમાં,સમીકરણ $by + cz + d = 0$ એ કયા સમતલને લંબ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo