જો $f(x) = e^x g(x)$,$g(0) = 2$,અને $g'(0) = 1$ હોય,તો $f'(0)$ ની કિંમત શોધો.

  • A
    $1$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $0$

Explore More

Similar Questions

ધારો કે $f(x)$ એ $3$ ઘાતવાળી બહુપદી છે જેથી $f(3)=1$,$f'(3) = -1$,$f''(3) = 0$ અને $f'''(3)=12$ થાય. તો $f'(1)$ ની કિંમત શોધો.

જો $f(x) = e^{x} g(x)$,$g(0) = 2$,અને $g^{\prime}(0) = 1$ હોય,તો $f^{\prime}(0)$ ની કિંમત શોધો.

$x = \pi$ આગળ વિધેય $(\sin 2x \cos 2x \cos 3x + \log_2 2^{x+3})$ નું $x$ ની સાપેક્ષે પ્રથમ વિકલિત શું થાય?

Difficult
View Solution

જો $f(x) = \sqrt{ax} + \frac{a^2}{\sqrt{ax}}$ હોય, તો $f^{\prime}(a)$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયું ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo