જો $\sim p \lor q$ અસત્ય હોય, તો નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $p \leftrightarrow q$ સત્ય $(T)$ છે
  • B
    $p \rightarrow q$ સત્ય $(T)$ છે
  • C
    $q \rightarrow p$ સત્ય $(T)$ છે
  • D
    $q \rightarrow p$ અસત્ય $(F)$ છે

Explore More

Similar Questions

વિધાન પેટર્ન $(p \wedge \sim q) \to (q \wedge \sim p)$ નું દ્વૈત (dual) કોના સમકક્ષ છે?

જો $p$ અને $q$ સાદા વિધાનો હોય,તો $p \Rightarrow q$ ક્યારે અસત્ય (false) હોય?

નીચેના ત્રણ વિધાનો ધ્યાનમાં લો:
$P: 5$ એ અવિભાજ્ય સંખ્યા છે.
$Q: 7$ એ $192$ નો અવયવ છે.
$R: 5$ અને $7$ નો લ.સા.અ. $35$ છે.
તો,નીચેનામાંથી કયા વિધાનનું સત્યતા મૂલ્ય સત્ય છે?

$(p \wedge r) \Leftrightarrow (p \wedge (\sim q))$ એ $(\sim p)$ ને સમતુલ્ય છે જ્યારે $r$ એ ... હોય.

જો $(p \wedge \sim r) \rightarrow (\sim p \vee q)$ નું સત્યતા મૂલ્ય $F$ હોય,તો $p, q$ અને $r$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo