જો $|\vec{A} + \vec{B}| = |\vec{A}| + |\vec{B}|$ હોય,તો $\vec{A}$ અને $\vec{B}$ વચ્ચેનો ખૂણો ....... $^o$ છે.

  • A
    $0$
  • B
    $60$
  • C
    $120$
  • D
    $90$

Explore More

Similar Questions

બે બળો $F_1 = 1\,N$ અને $F_2 = 2\,N$ અનુક્રમે $x = 0$ અને $y = 0$ રેખાઓ પર કાર્ય કરે છે. તો બળોનું પરિણામી બળ કેટલું થશે?

એકમ સદિશ $\hat{n} = (a \hat{\imath} + b \hat{\jmath})$ એ સદિશ $\vec{r} = (\hat{\imath} + \hat{\jmath})$ ને લંબ છે. $b$ નું એક શક્ય મૂલ્ય શું છે?

જો $|\vec{A} + \vec{B}| = |\vec{A} - \vec{B}|$ હોય,તો $\vec{A}$ અને $\vec{B}$ વચ્ચેનો ખૂણો ........ $^\circ$ છે.

એક કણનું સ્થાનાંતર પૂર્વ દિશામાં $12 \, m$,ઉત્તર દિશામાં $5 \, m$ અને શિરોલંબ ઉપરની દિશામાં $6 \, m$ છે. પરિણામી સ્થાનાંતરનું મૂલ્ય ......... $m$ છે.

$\vec{A}$ એ પૂર્વ દિશામાં $2.7$ એકમ માન ધરાવતો સદિશ છે. સદિશ $4 \vec{A}$ નું માન અને દિશા શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo