જો રેખાઓ $3x + 2y = 10$ અને $-3x + 2y = 10$ એ ઉગમબિંદુ કેન્દ્ર ધરાવતા ઉપવલયના નાભિલંબના અંત્યબિંદુઓ આગળના સ્પર્શકો હોય,તો ઉપવલયના નાભિલંબની લંબાઈ શોધો.

  • A
    $\frac{16}{3}$
  • B
    $3\sqrt{5}$
  • C
    $4\sqrt{5}$
  • D
    $\frac{100}{27}$

Explore More

Similar Questions

જો રેખા $x - 2y = 12$ એ ઉપવલય $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1$ ને બિંદુ $(3, -4.5)$ આગળ સ્પર્શતી હોય,તો ઉપવલયના નાભિલંબની લંબાઈ શોધો.

એક ઉપવલય પરનું બિંદુ $(4, -1)$ છે અને તેની અક્ષો યામાક્ષોને સમાંતર છે. જો રેખા $x + 4y - 10 = 0$ આ બિંદુએ ઉપવલયને સ્પર્શતી હોય,તો તેનું સમીકરણ શોધો $(a > b)$.

ઉપવલય $y^{2}+4x^{2}-12x+6y+14=0$ ની ઉત્કેન્દ્રતા કેટલી છે?

એક ઉપવલયની મુખ્ય અને ગૌણ અક્ષની લંબાઈ અનુક્રમે $6$ અને $2$ છે. જો તેનું કેન્દ્ર $(5,6)$ પર હોય અને મુખ્ય અક્ષ $x-y+1=0$ રેખા પર હોય,તો ઉપવલયનું સમીકરણ શું થાય?

જો $P$ એ ઉપવલય $\frac{x^2}{25} + \frac{y^2}{9} = 1$ પરનું કોઈ બિંદુ હોય અને $S, S^{\prime}$ તેના નાભિઓ હોય,તો $\Delta SPS^{\prime}$ નું મહત્તમ ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) =

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo