જો અચળ પ્રવેગથી ગતિ કરતી લાંબી ટ્રેનનું એન્જિન એક ઝાડને $u$ વેગ સાથે પસાર કરે છે અને ટ્રેનનો છેલ્લો ડબ્બો તે જ ઝાડને $v$ વેગ સાથે પસાર કરે છે,તો ટ્રેનનો મધ્યમ ડબ્બો તે જ ઝાડને કયા વેગ સાથે પસાર કરશે?

  • A
    $\frac{(v+u)}{2}$
  • B
    $\frac{2uv}{(u+v)}$
  • C
    $\sqrt{\frac{v^2+u^2}{2}}$
  • D
    $\sqrt{2(u^2+v^2)}$

Explore More

Similar Questions

બળ જેનું મૂલ્ય અને દિશા નિશ્ચિત છે તેની અસર હેઠળ ગતિ કરતા કણનો માર્ગ કેવો હોય છે?

$t= 0$ સમયે $x= 0$ પર રહેલો એક કણ ધન $x-$દિશામાં $v = \alpha \sqrt{x}$ મુજબ બદલાતા વેગ સાથે ગતિ શરૂ કરે છે. કણનું સ્થાનાંતર સમય સાથે કેવી રીતે બદલાય છે?

સ્થિર સ્થિતિમાંથી શરૂ થતા કણનો વેગ $(v)$ સમય $(t)$ સાથે $v = 4t$ મુજબ રેખીય રીતે વધે છે,જ્યાં $v$ એ $m s^{-1}$ માં અને $t$ એ સેકન્ડમાં છે. પ્રથમ $4$ સેકન્ડમાં કણ દ્વારા કપાયેલું અંતર કેટલું હશે ($m$ માં)?

એક કણના વેગના વર્ગ અને કણ દ્વારા કાપેલ અંતર $s$ વચ્ચેનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. કણનો પ્રવેગ $...........m/s^2$ છે.

એક કણ સમય $t = 0$ પર સુરેખ ગતિ કરવાનું શરૂ કરે છે,જેથી તેનો વેગ $v$ સમય $t$ સાથે સમીકરણ $v = t^2 - t$ મુજબ બદલાય છે,જ્યાં $t$ સેકન્ડમાં છે અને $v$ $m/s$ માં છે. જે સમયગાળા દરમિયાન કણ પ્રતિપ્રવેગી ગતિ (retard) કરે છે તે છે

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo