$\triangle ABC$ માં,જો $r_1=8, r_2=12$ અને $r_3=24$ હોય,તો ક્રમિક ત્રિપુટી $(a, b, c) =$

  • A
    $(8, 12, 14)$
  • B
    $(12, 16, 20)$
  • C
    $(16, 12, 20)$
  • D
    $(16, 20, 12)$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,જો $(a + b + c)(a - b + c) = 3ac$ હોય,તો

$\Delta ABC$ ની અંતઃત્રિજ્યા $3$ એકમ છે અને શિરોબિંદુ $A$ ની સામેની બહિઃત્રિજ્યા $4$ એકમ છે,તો શિરોબિંદુ $A$ માંથી દોરેલા વેધની લંબાઈ ............. $\text{એકમ}$ છે.

ત્રિકોણ $ABC$ માં,જો $A=30^{\circ}$ અને $\frac{b}{(\sqrt{3}+1)^2+2(\sqrt{2}-1)}=\frac{c}{(\sqrt{3}+1)^2-2(\sqrt{2}-1)}$ હોય,તો $B=$ ($^{\circ}$ માં)

ત્રિકોણ $ABC$ માં,સામાન્ય સંકેતો સાથે,$\cot \left(\frac{A+B}{2}\right) \cdot \tan \left(\frac{A-B}{2}\right) = $

$\triangle ABC$ માં,જો $a=5, b=4$ અને $\cos(A-B)=\frac{31}{32}$ હોય,તો $c=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo