એક $G.P.$ માં, જો પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર $27$ હોય અને તેના પ્રથમ ત્રણ પદોના સરવાળા માટેના તમામ શક્ય મૂલ્યોનો ગણ $\mathbb{R} - (a, b)$ હોય, તો $a^{2} + b^{2}$ ની કિંમત . . . . . . થાય.

  • A
    $80$
  • B
    $90$
  • C
    $100$
  • D
    $110$

Explore More

Similar Questions

સમગુણોત્તર શ્રેણીના પ્રથમ દસ પદોનો સરવાળો $S_1$ છે અને તે પછીના દસ પદોનો ($11$ થી $20$) સરવાળો $S_2$ છે. તો સામાન્ય ગુણોત્તર કેટલો થશે?

જો $\frac{1}{2 \cdot 3^{10}}+\frac{1}{2^{2} \cdot 3^{9}}+\ldots+\frac{1}{2^{10} \cdot 3}=\frac{K}{2^{10} \cdot 3^{10}}$ હોય,તો $K$ ને $6$ વડે ભાગતા મળતી શેષ શોધો.

જો ધન પદો ધરાવતી $G.P.$ ના બીજા,ચોથા અને છઠ્ઠા પદનો સરવાળો $21$ હોય અને તેના આઠમા,દસમા અને બારમા પદનો સરવાળો $15309$ હોય,તો તેના પ્રથમ નવ પદોનો સરવાળો કેટલો થાય?

ધન પદો ધરાવતી અનંત ગુણોત્તર શ્રેણીનો સરવાળો $3$ છે અને તેના પદોના ઘનનો સરવાળો $\frac{27}{19}$ છે. તો આ શ્રેણીનો સામાન્ય ગુણોત્તર શોધો.

$G.P.$ ના પ્રથમ ચાર પદોનો સરવાળો $160$ છે અને સામાન્ય ગુણોત્તર $3$ છે,તો $4^{th}$ પદ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo