ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માં,વિકર્ણો $AC$ અને $BD$ બિંદુ $P$ માં છેદે છે. જો $\angle BAC = 52^{\circ}$ અને $\angle ADB = 78^{\circ}$ હોય,તો $\angle ABC$ શોધો. ($^{\circ}$ માં)

  • A
    $90$
  • B
    $60$
  • C
    $45$
  • D
    $50$

Explore More

Similar Questions

આકૃતિમાં,$\angle ADC = 130^{\circ}$ અને જીવા $BC = $ જીવા $BE$ છે. $\angle CBE$ શોધો.

$ABCD$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે. $A, B$ અને $C$ માંથી પસાર થતું વર્તુળ $CD$ ને (જરૂર પડે તો લંબાવતા) $E$ માં છેદે છે. સાબિત કરો કે $AE = AD$.

Difficult
View Solution

ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માં,$\angle A = 2x - 10^{\circ}$ અને $\angle C = 3x - 35^{\circ}$ હોય,તો $\angle A =$ .......... ($^{\circ}$ માં)

$ABCD$ એક ચક્રીય ચતુષ્કોણ છે જેના વિકર્ણો બિંદુ $E$ માં છેદે છે. જો $\angle DBC = 70^{\circ}$ અને $\angle BAC = 30^{\circ}$ હોય,તો $\angle BCD$ શોધો. વધુમાં,જો $AB = BC$ હોય,તો $\angle ECD$ શોધો.

જો સમલંબ ચતુષ્કોણની સમાંતર ન હોય તેવી બાજુઓ સમાન હોય,તો સાબિત કરો કે તે ચક્રીય ચતુષ્કોણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo