ત્રિકોણ $ABC$ માં,જો $a=5, b=3, c=7$ હોય,તો $\sqrt{\frac{\sin(A-B)}{\sin(A+B)}}=$

  • A
    $\frac{4}{7}$
  • B
    $16$
  • C
    $36$
  • D
    $\frac{4}{5}$

Explore More

Similar Questions

એક ત્રિકોણની બાજુઓની લંબાઈ $13$, $14$ અને $15$ છે. જો $R$ અને $r$ અનુક્રમે તે ત્રિકોણની પરિત્રિજ્યા (circumradius) અને અંતઃત્રિજ્યા (inradius) દર્શાવતા હોય, તો $8R + r =$

$\triangle ABC$ માં,જો $(a+c)^2 = b^2 + 3ca$ હોય,તો $\frac{a+c}{2R} =$

ત્રિકોણ $ABC$ માં,સામાન્ય સંકેતો સાથે,$(a+b+c)(a+b-c)=3ab$ હોય,તો $\angle C=$

ત્રિકોણ $ABC$ માં સામાન્ય સંકેતો સાથે,જો $\angle A = 30^{\circ}$ હોય,તો $\left(1+\frac{a}{c}+\frac{b}{c}\right)\left(1+\frac{c}{b}-\frac{a}{b}\right)$ નું મૂલ્ય શોધો.

ત્રિકોણ $ABC$ માં, સામાન્ય સંકેતો સાથે, જો $\frac{s - a}{11} = \frac{s - b}{12} = \frac{s - c}{13}$ અને $\lambda \tan^2 \frac{A}{2} = 455$ હોય, તો $\lambda = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo