નીચે આપેલી સંખ્યાના છેદનું સંમેયીકરણ કરો:
$\frac{1}{5+2 \sqrt{3}}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) છેદનું સંમેયીકરણ કરવા માટે,અંશ અને છેદને છેદની અનુબદ્ધ કરણી $(5-2 \sqrt{3})$ વડે ગુણો.
$\frac{1}{5+2 \sqrt{3}} = \frac{1}{5+2 \sqrt{3}} \times \frac{5-2 \sqrt{3}}{5-2 \sqrt{3}}$
છેદમાં નિત્યસમ $(a+b)(a-b) = a^2 - b^2$ નો ઉપયોગ કરતા:
$= \frac{5-2 \sqrt{3}}{(5)^2 - (2 \sqrt{3})^2}$
$= \frac{5-2 \sqrt{3}}{25 - (4 \times 3)}$
$= \frac{5-2 \sqrt{3}}{25 - 12}$
$= \frac{5-2 \sqrt{3}}{13}$

Explore More

Similar Questions

$\frac{2}{9}$ અને $\frac{2}{7}$ ની વચ્ચે ચાર સંમેય સંખ્યાઓ શોધો.

$\frac{1}{\sqrt{9}-\sqrt{8}}$ ની કિંમત કેટલી થાય?

$2 \sqrt{3} + \sqrt{3}$ ની કિંમત કેટલી થાય?

નીચેના દરેકના છેદનું સંમેયીકરણ કરો:
$\frac{5-2 \sqrt{6}}{5+2 \sqrt{6}}$

નીચેનાનો છેદ સંમેયીકરણ કરો:
$\frac{3 \sqrt{5}+\sqrt{3}}{\sqrt{5}-\sqrt{3}}$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo