ધારો કે $ABC$ એ $a$ બાજુવાળો સમબાજુ ત્રિકોણ છે. $M$ અને $N$ એ બાજુઓ $AB$ અને $AC$ પરના એવા બે બિંદુઓ છે કે જેથી $\overrightarrow{AN} = K \overrightarrow{AC}$ અને $\overrightarrow{AB} = 3 \overrightarrow{AM}$ થાય. જો સદિશો $\overrightarrow{BN}$ અને $\overrightarrow{CM}$ પરસ્પર લંબ હોય,તો $K =$

  • A
    $\frac{1}{5}$
  • B
    $\frac{2}{5}$
  • C
    $-\frac{1}{5}$
  • D
    $-\frac{2}{5}$

Explore More

Similar Questions

જો $\vec{a}=\alpha \hat{i}+\beta \hat{j}+\gamma \hat{k}$ ના $\vec{b}=3 \hat{i}+\hat{j}-\hat{k}$ ની દિશામાં અને લંબ ઘટકો અનુક્રમે $\frac{16}{11}(3 \hat{i}+\hat{j}-\hat{k})$ અને $\frac{1}{11}(-4 \hat{i}-5 \hat{j}-17 \hat{k})$ હોય,તો $\alpha^2+\beta^2+\gamma^2$ ની કિંમત શોધો:

જો $\vec{a}$,$\vec{b}$ અને $\vec{a}-\vec{b}$ એકમ સદિશો હોય અને બે સદિશો $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો $\theta$ હોય,તો $\theta = $ . . . . . . .

જો $\hat{a}, \hat{b},$ અને $\hat{c}$ એ એકમ સદિશો હોય જે $\hat{a} - \sqrt{3}\hat{b} + \hat{c} = \vec{0}$ નું સમાધાન કરે છે,તો સદિશો $\hat{a}$ અને $\hat{c}$ વચ્ચેનો ખૂણો શોધો.

સદિશો $\vec a, \vec b, \vec c$ ના માન અનુક્રમે $3, 4, 5$ છે. જો $\vec a$ અને $\vec b + \vec c$,$\vec b$ અને $\vec c + \vec a$,તથા $\vec c$ અને $\vec a + \vec b$ પરસ્પર લંબ હોય,તો $|\vec a + \vec b + \vec c|$ નું માન શોધો.

જો $\frac{\pi}{2} < \theta \leq \pi$ અને $|\overline{a}|=5, |\overline{b}|=13, |\overline{a} \times \overline{b}|=25$ હોય,તો $\overline{a} \cdot \overline{b}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo