ધારો કે $p(x)$ એ વાસ્તવિક સહગુણકો ધરાવતી દ્વિઘાત બહુપદી છે. જો $p(x)=0$ ના બીજ માત્ર શુદ્ધ કાલ્પનિક હોય,તો $p(p(x))$ બહુપદીના શૂન્યો

  • A
    માત્ર વાસ્તવિક સંખ્યાઓ છે
  • B
    માત્ર શુદ્ધ કાલ્પનિક સંખ્યાઓ છે
  • C
    માત્ર સંમેય સંખ્યાઓ છે
  • D
    માત્ર $a+ib$ સ્વરૂપની સંકર સંખ્યાઓ છે જ્યાં $a \neq 0$ અને $b \neq 0$

Explore More

Similar Questions

સમીકરણ $x^2 + |2x - 3| - 4 = 0$ ના બીજનો સરવાળો કેટલો થાય?

ધારો કે $a \neq 0$ અને $p(x)$ એ $2$ કરતા મોટી ઘાત ધરાવતી બહુપદી છે. જો $p(x)$ ને અનુક્રમે $x+a$ અને $x-a$ વડે ભાગતા શેષ $a$ અને $-a$ વધતી હોય,તો $p(x)$ ને $x^2-a^2$ વડે ભાગતા મળતી શેષ શોધો:

જો $\alpha$ અને $\beta$ એ સમીકરણ $\sqrt{\frac{5x}{x-2}} + \sqrt{\frac{x-2}{5x}} = \frac{29}{10}$ ના વાસ્તવિક બીજ હોય અને $\alpha > \beta$ હોય,તો $\sqrt{\alpha^2 - 11^4 \beta^2} = $

સમીકરણ $e^{4x} + 8e^{3x} + 13e^{2x} - 8e^x + 1 = 0, x \in R$ માટે:

સૌથી નાનો પૂર્ણાંક $k$ જે સમીકરણ $x^2 + 5x + k = 0$ ના બીજને કાલ્પનિક બનાવે છે તે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo