ધારો કે $ABCD$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે અને $E$ એ $AB$ નું મધ્યબિંદુ છે. જો $P$ એ $DE$ અને $AC$ નું છેદબિંદુ હોય,તો $\frac{DP}{PE} + \frac{AP}{PC} = $

  • A
    $\frac{5}{2}$
  • B
    $\frac{4}{3}$
  • C
    $\frac{3}{2}$
  • D
    $\frac{2}{3}$

Explore More

Similar Questions

જો $\Delta ABC$ નું મધ્યકેન્દ્ર $(0,0,0)$ હોય,જ્યાં $A(1,1,1), B(2,1,2), C(x, y, z)$ હોય,તો $(x, y, z) = \ldots \ldots$

જો બિંદુઓ $A, B, C$ ના યામ અનુક્રમે $(-1, 3, 2)$,$(2, 3, 5)$ અને $(3, 5, -2)$ હોય,તો $\angle A = \dots^o$.

એક ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓ $(1, 5, -1), (0, 4, -2)$ અને $(2, 3, 4)$ છે. તેના શિરોબિંદુઓ શોધો. વળી,ત્રિકોણનું મધ્યકેન્દ્ર પણ શોધો.

જો $A(3, 5), B(-5, -4), C(7, 10)$ એ સમાંતરબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય,તો ચોથા શિરોબિંદુના યામ શોધો.

એક સમાંતરબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ $A(4,4,-1)$,$B(5,6,-1)$,$C(6,5,1)$ અને $D(x, y, z)$ છે. તો શિરોબિંદુ $D$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo