$\sin x - \cos x$ ની મહત્તમ કિંમત કેટલી થાય?

  • A
    $\sqrt{2}$
  • B
    $1$
  • C
    $0$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક અધૂરા ટાવરની ટોચનો તેના પાયાથી $120\, m$ દૂર આવેલા બિંદુએ ઉત્સેધકોણ $45^{\circ}$ છે. ટાવરને કેટલો ઊંચો વધારવો જોઈએ જેથી તે જ બિંદુએ તેનો ઉત્સેધકોણ $60^{\circ}$ થાય? ($m$ માં)

જો $a \cos 2\theta + b \sin 2\theta = c$ ના ઉકેલો $\alpha$ અને $\beta$ હોય,તો $\tan \alpha + \tan \beta$ ની કિંમત શોધો.

જો $180^{\circ} < \theta < 270^{\circ}$ હોય,તો $\sqrt{4 \sin^{4} \theta + \sin^{2} 2\theta} + 4 \cos^{2} \left(\frac{\pi}{4} - \frac{\theta}{2}\right)$ ની કિંમત શોધો.

જો $A + B + C = \frac{\pi}{2}$ હોય,તો $\tan A \tan B + \tan B \tan C + \tan C \tan A$ નું મૂલ્ય શોધો.

$\frac{\sin 150^{\circ}-5 \cos 300^{\circ}+7 \tan 225^{\circ}}{\tan 135^{\circ}+3 \sin 210^{\circ}}$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo