સરેરાશ વિચલન (Mean deviation) સૌથી ઓછું હોય છે જો તે કોની સાપેક્ષમાં લેવામાં આવે તો :-

  • A
    મધ્યક (Mean)
  • B
    મધ્યસ્થ (Median)
  • C
    બહુલક (Mode)
  • D
    $H.M.$

Explore More

Similar Questions

જો $M_1$ અને $M_2$ એ પ્રથમ $15$ બેકી પૂર્ણાંકોના મધ્યક અને મધ્યસ્થથી સરેરાશ વિચલનો હોય,તો $M_1+M_2=$

અવલોકનો $40, 62, 54, 90, 68, 76$ માટે મધ્યસ્થ સાપેક્ષ સરેરાશ વિચલનનો સહગુણક કેટલો થાય?

Difficult
View Solution

નીચે આપેલા ડેટા $6, 3, 4, 9, 2, 7, 11$ માટે મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન શોધો.

જ્યારે $n$ એ બેકી સંખ્યા હોય ત્યારે પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહ માટે મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન શોધો.

નીચે આપેલ માહિતી માટે મધ્યસ્થથી સરેરાશ વિચલન શોધો:
$x_i$$2$$3$$5$$7$$9$
$f_i$$8$$6$$4$$2$$1$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo