એક લંબચોરસની એક બાજુ $4x + 7y + 5 = 0$ રેખા પર આવેલી છે. તેના બે શિરોબિંદુઓ $(-3, 1)$ અને $(1, 1)$ છે. તો બાકીની ત્રણ બાજુઓના સમીકરણો શોધો.

  • A
    $7x - 4y + 25 = 0, 4x + 7y = 11$ અને $7x - 4y - 3 = 0$
  • B
    $7x + 4y + 25 = 0, 7y + 4x - 11 = 0$ અને $7x - 4y - 3 = 0$
  • C
    $4x - 7y + 25 = 0, 7x + 4y - 11 = 0$ અને $4x - 7y - 3 = 0$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો એક સમબાજુ ત્રિકોણના પાયાનું સમીકરણ $2x - y = 1$ હોય અને શિરોબિંદુ $(-1, 2)$ હોય,તો ત્રિકોણની બાજુની લંબાઈ શોધો.

$5x - 2y = 7$ રેખાને લંબ અને $2x + 3y - 1 = 0$ તથા $3x + 4y - 6 = 0$ રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.

$L_1 \equiv ax-3y+5=0$ અને $L_2 \equiv 4x-6y+8=0$ એ બે સમાંતર રેખાઓ છે. જો $p, q$ એ $L_1=0$ દ્વારા અને $m, n$ એ $L_2=0$ દ્વારા $X$ અને $Y$ અક્ષ પર બનાવેલા અંતઃખંડો હોય,તો બિંદુઓ $(p, q)$ અને $(m, n)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.

ત્રિકોણ $ABC$ નો પાયો $BC$ બિંદુ $(p, q)$ પર દુભાગે છે અને બાજુઓ $AB$ અને $AC$ ના સમીકરણો અનુક્રમે $px + qy = 1$ અને $qx + py = 1$ છે. તો $A$ માંથી પસાર થતી મધ્યગાનું સમીકરણ શોધો.

ઉગમબિંદુ $O$ માંથી પસાર થતી એક સીધી રેખા,રેખાઓ $3y = 10 - 4x$ અને $8x + 6y + 5 = 0$ ને અનુક્રમે $A$ અને $B$ બિંદુઓમાં મળે છે. તો $O$ એ રેખાખંડ $AB$ નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo