બિંદુ $A$ એ $\odot(O, 8)$ ની બહારના ભાગમાં આવેલું છે. $A$ માંથી પસાર થતી એક રેખા વર્તુળને $B$ બિંદુએ સ્પર્શે છે. જો $AB = 15$ હોય,તો $OA$ શોધો.

  • A
    $23$
  • B
    $17$
  • C
    $32$
  • D
    $15$

Explore More

Similar Questions

વર્તુળ $\odot(O, 8)$ ની બહારના બિંદુ $P$ માંથી સ્પર્શક $\overline{PM}$ દોરવામાં આવ્યો છે. $\overline{OP}$ વર્તુળને $N$ માં છેદે છે. જો $NP = 2$ હોય,તો $PM = \ldots$

એક કાટકોણ ત્રિકોણ $ABC$ માં જેમાં $\angle B = 90^{\circ}$ છે,$AB$ ને વ્યાસ ગણીને એક વર્તુળ દોરવામાં આવે છે જે કર્ણ $AC$ ને $P$ માં છેદે છે. સાબિત કરો કે $P$ આગળ દોરેલો સ્પર્શક $BC$ ને દુભાગે છે.

Difficult
View Solution

$\odot(O, 34)$ ની જીવા $\odot(O, 16)$ ને સ્પર્શે છે. જીવાની લંબાઈ ......... છે.

જો બે એકકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ $4 \, cm$ અને $5 \, cm$ હોય,તો મોટા વર્તુળની દરેક જીવા જે નાના વર્તુળને સ્પર્શે છે તેની લંબાઈ ($cm$ માં) કેટલી થાય?

$5$ અને $13$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રી વર્તુળો આપેલા છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. તો જીવાની લંબાઈ $\ldots \ldots \ldots \ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo