$400 \ m$ ઊંચા ટાવરની ટોચ પરથી પ્રક્ષિપ્ત પદાર્થો $A$ અને $B$ ને અનુક્રમે શિરોલંબ સાથે $45^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. જો તેમની અવધિ (range) અને ઉડ્ડયન સમય (time of flight) સમાન હોય,તો તેમના પ્રક્ષેપણ વેગનો ગુણોત્તર $v_A : v_B$ કેટલો થાય?

  • A
    $1 : \sqrt{3}$
  • B
    $\sqrt{2} : 1$
  • C
    $1 : 2$
  • D
    $1 : \sqrt{2}$

Explore More

Similar Questions

એક દડો $4\, m/s$ ની ઝડપે આડી ટેબલની ધાર પરથી ગબડાવવામાં આવે છે. તે $0.4\, s$ પછી જમીન પર અથડાય છે. નીચે આપેલું કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

એક હાઇકર જમીનથી $490 \ m$ ઊંચાઈએ આવેલા ખડકની ધાર પર ઊભો છે અને $15 \ m \ s^{-1}$ ની પ્રારંભિક ઝડપ સાથે પથ્થરને સમક્ષિતિજ દિશામાં ફેંકે છે. તે જે ઝડપે જમીન સાથે અથડાશે તે છે ($m \ s^{-1}$ માં)

એક કણ ને સમક્ષિતિજ જમીનથી $20\,m$ ની ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે. પવનને કારણે કણનો સમક્ષિતિજ પ્રવેગ $6\,m/s^2$ થાય છે. જ્યારે કણ જમીન પર પહોંચે ત્યારે તેનું સમક્ષિતિજ સ્થાનાંતર શોધો.

Difficult
View Solution

એક ખેલાડી દડો ફેંકે છે જે $4\,s$ માં બીજા ખેલાડી પાસે પહોંચે છે. જો દરેક ખેલાડીની ઊંચાઈ $1.5\,m$ હોય,તો જમીનથી દડા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી મહત્તમ ઊંચાઈ .......... $m$ છે.

Difficult
View Solution

એક બોમ્બર પ્લેન $500 \ m/s$ ની ઝડપે સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે અને તેમાંથી છોડવામાં આવેલ બોમ્બ $10 \ s$ માં જમીન સાથે અથડાય છે. તે જમીન સાથે જે ખૂણે અથડાશે તે ખૂણો શોધો $(g = 10 \ m/s^2)$。

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo