વિધેય $f(x) = [x] - x$ નો વિસ્તાર શોધો.

  • A
    $[0, 1]$
  • B
    $(-1, 0]$
  • C
    $R$
  • D
    $(-1, 1)$

Explore More

Similar Questions

વિધેય $f(x) = \frac{\sec^{-1}x}{\sqrt{x - [x]}}$,જ્યાં $[.]$ એ $x$ થી નાનો અથવા તેના જેટલો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે,તે તમામ $x$ માટે વ્યાખ્યાયિત છે જે નીચેનામાંથી શેમાં આવે છે:

વિધેય $f(x) = \frac{x-3}{5-x}, x \neq 5$ નો વિસ્તાર શોધો.

વાસ્તવિક મૂલ્ય ધરાવતા વિધેય $f(x) = \sqrt{2+x} + \sqrt{3-x}$ નો પ્રદેશ (domain) શોધો.

જો સમીકરણ $\frac{1}{x} + \frac{1}{x - 1} + \frac{1}{x - 2} = 3x^3$ ને $k$ વાસ્તવિક ઉકેલો હોય,તો $k$ ની કિંમત કેટલી થાય -

વિધેય $f(x) = \frac{1}{\sqrt{x+|x|}}$ નો પ્રદેશ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo