વિધેય $f(x) = \sin^2(x^4) + \cos^2(x^4)$ નો વિસ્તાર શોધો.

  • A
    $( - \infty, \infty )$
  • B
    $1$
  • C
    $(-1, 1)$
  • D
    $(0, 1)$

Explore More

Similar Questions

જો વિધેય $f : R \to S, f(x) = (\sin x - \sqrt{3} \cos x + 1)$ વ્યાપ્ત (onto) હોય,તો $S$ બરાબર શું થાય?

વિધેય $f(x) = \sin^{-1}\left[\log_4\left(\frac{x}{4}\right)\right] + \sqrt{17x - x^2 - 16}$ નો પ્રદેશ શોધો.

નીચે આપેલ વાસ્તવિક વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શોધો:
$f(x) = -|x|$

જો $f:[2,3] \rightarrow R$ એ $f(x)=x^3+3x-2$ દ્વારા વ્યાખ્યાયિત હોય,તો $f(x)$ નો વિસ્તાર કયા અંતરાલમાં સમાવિષ્ટ છે?

વાસ્તવિક મૂલ્ય ધરાવતા વિધેય $f(x) = \log_2 \log_3 \log_5(x^2 - 5x + 11)$ નો પ્રદેશ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo