દિશા ગુણોત્તર $2, 2, 1$ ધરાવતી રેખા અને બિંદુઓ $(3, 1, 4)$ અને $(7, 2, 12)$ ને જોડતી રેખા વચ્ચેનો ખૂણો શોધો.

  • A
    $\cos^{-1}\left(\frac{2}{3}\right)$
  • B
    $\cos^{-1}\left(\frac{3}{4}\right)$
  • C
    $\tan^{-1}\left(-\frac{2}{3}\right)$
  • D
    $\cos^{-1}\left(\frac{1}{3}\right)$

Explore More

Similar Questions

રેખાઓ $\frac{x-1}{2}=\frac{y-2}{3}=\frac{z-3}{4}$ અને $\frac{x-2}{3}=\frac{y-4}{4}=\frac{z-5}{5}$ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો.

બિંદુ $A$ એ બિંદુ $(1, 0, 1)$ થી $6$ એકમ અંતરે રેખા $\frac{x - 1}{2} = \frac{y}{2} = \frac{z - 1}{1}$ પર,$-ve\ z$ દિશામાં આવેલું છે,તો $A$ ના યામ શોધો.

ધારો કે $L_1$ (અનુક્રમે $L_2$) એ $2 \hat{i}-\hat{k}$ (અનુક્રમે $2 \hat{i}+\hat{j}-3 \hat{k}$) માંથી પસાર થતી અને $3 \hat{i}-\hat{j}+2 \hat{k}$ (અનુક્રમે $\hat{i}-2 \hat{j}+\hat{k}$) ને સમાંતર રેખા છે. તો રેખાઓ $L_1$ અને $L_2$ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું થાય?

જો બે રેખાઓના દિકગુણોત્તરો $3lm - 4ln + mn = 0$ અને $l + 2m + 3n = 0$ દ્વારા આપવામાં આવેલ હોય,તો રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

જો બિંદુઓ $P(4, 5, x)$,$Q(3, y, 4)$ અને $R(5, 8, 0)$ સમરેખ હોય,તો $x+y$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo